Pramukh Vision Conference – 2025

Registration Form

    Instructions


    This form is exclusively intended for individuals who are interested in attending the Pramukh Vision Conference 2025 at Vidyanagar and you are requested to read the instructions very carefully.
    આ ફોર્મ ફક્ત એવા વ્યક્તિઓ માટે છે જે વિદ્યાનગરમાં પ્રમુખ વિઝન કોન્ફરન્સ 2025 માં હાજરી આપવા માટે રસ ધરાવતા હોય અને તમને વિનંતી કરવામાં આવે છે કે તમે સૂચનાઓ ખૂબ જ કાળજીપૂર્વક વાંચો.

    1. The Pramukh Vision conferance 2025 is for BAPS satsang community ONLY.
    1. પ્રમુખ વિઝન કોન્ફરન્સ 2025 ફક્ત BAPS સત્સંગ સમુદાય માટે જ છે.

    2. This conference is for Students - Standard 6 to Graduate Students.
    2. આ કોન્ફરન્સ વિદ્યાર્થીઓ માટે છે - ધોરણ 6 થી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સુધી.

    3. As this is a 3-day residential conference with prizes, kit, stay, and meals, a nominal registration fee of ₹650 will be applicable.
    3. ઇનામ, કીટ, રહેવાની વ્યવસ્થા અને ભોજન સહિતની ૩ દિવસીય કૉન્ફરન્સ માટે ₹૬૫૦ ની નોંધણી ફી રહેશે.

    4. Pramukh Vision Conferance Date for standard 11th to college is from 15th May 2025 to 18th May 2025. Place : Vidyanagar
    4. ધોરણ 11 થી કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે પ્રમુખ વિઝન કોન્ફરન્સની તારીખ 15 મે 2025 થી 18 મે 2025 સુધી છે. સ્થળ: વિદ્યાનગર.

    5. Pramukh Vision Conferance Date for standard 6th to 10th is on 18th May 2025 to 21 May 2025. Place : Vidyanagar
    5. ધોરણ 6 થી 10 નાં વિદ્યાર્થીઓ માટે પ્રમુખ વિઝન કોન્ફરન્સની તારીખ 18 મે 2025 થી 21 મે 2025 સુધી છે. સ્થળ: વિદ્યાનગર.

    6. Students who are below 18th years of age are advised to fill in the form with the help of their parents / Guardians
    6. 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા / વાલીઓની મદદથી ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે.

    7. The last exam that you have given and if the results are awaited (not received) you shall be considered in that standard itself. For ex. If you have appread for 10th exam in march for which result is awaited you will then be considered in 10th Standard.
    7. તમે આપેલી છેલ્લી પરીક્ષા અને જો રિઝલ્ટની રાહ જોવાતી હોય (મળ્યા ન હોય) તો તમને તે જ ધોરણમાં ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે માર્ચમાં 10માંની પરીક્ષા આપી હોય અને રિઝલ્ટની રાહ જોવાતી હોય, તો તમને 10માં ધોરણમાં ગણવામાં આવશે.

    8. If the percentage mentioned in the form does not match with the copy of the marksheet that you shall carry at the conference then student shall not be allowed to participate in the Pramuk Vision conference.
    8. જો ચેક-ઇન સમયે તમારી માર્કશીટ સાથે દર્શાવેલ ટકાવારી મેળ ખાતી નથી, તો વિદ્યાર્થીને પ્રમુખ વિઝન કોન્ફરન્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં

    9. One person will be allowed to drop /Pick you up for the student . Please note no accommodation shall be provided for Gujarat candidate's parents
    9. વિદ્યાર્થીને લેવા/મૂકવા માટે એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે. કૃપા કરીને નોંધ લો કે ગુજરાતનાં વિદ્યાર્થીનાં માતા-પિતા માટે રહેવાની સગવડ આપવામાં આવશે નહીં.

    10. Instruction for Pickup and Drop person: Please carry your Government Photo ID with you while taking your child.
    10. લેવા અને મૂકવા આવનાર વ્યક્તિ માટે સૂચના: કૃપા કરીને તમારા બાળકને લઈ જતી વખતે સરકાર દ્વારા માન્ય ફોટો આઈડી સાથે રાખો.

    11. Detail Instructions shall be provided to you after registration confirmation.
    11. નોંધણીની પુષ્ટિ પછી તમને વિગતવાર સૂચનાઓ આપવામાં આવશે.

    12. For any queries kindly contact on: 9998992876/9328141289 ((for Male registration and accommodation) and 9510060898 (for Female registration and accommodation)
    12. કોઈપણ પૂછપરછ માટે કૃપા કરીને સંપર્ક કરો: 9998992876/9328141289 (પુરુષ નોંધણી અને ઉતારા માટે) 9510060898 (મહિલા નોંધણી અને ઉતારા માટે)

    Note:

    You are requeted to submit the form before 30-April-2025 and pay fees after confirmation. Please note after the last date the registration shall be closed. For any queiry with regards to the registraiton form please reach out on (+91 9998992876)

    નોંધ:

    તમને વિનંતી કરવામાં આવે છે કે તમે ફોર્મ 30-April-2025 પહેલાં સબમિટ કરો અને ભરેલ વિગત ચકાસ્યા પછી જ ફી ચૂકવો. કૃપા કરીને નોંધ લો કે છેલ્લી તારીખ પછી નોંધણી બંધ કરવામાં આવશે. નોંધણી ફોર્મ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે (+91 9998992876) પર સંપર્ક કરો.

    Consent

    Personal Details

    This WhatsApp number will be used for important updates and notifications.
    (મહત્વપૂર્ણ અપડેટ્સ અને સૂચનાઓ માટે આ WhatsApp નંબરનો ઉપયોગ કરવામાં આવશે.)

    all further communication will be done on this no. & email you are requested to enter the contact details carefully
    ઈ-મેઈલ આઈડી (આ નંબર અને ઈ-મેઈલ પર આગળનો તમામ સંચાર કરવામાં આવશે, તમને વિનંતી કરવામાં આવે છે કે તમે સંપર્ક વિગતો કાળજીપૂર્વક દાખલ કરો)

    Please carry the aadhar card with you (કૃપા કરીને આધાર કાર્ડ તમારી સાથે રાખશો)

    Satsang Detail

    Education Details

    Select School/College(શાળા/કોલેજ પસંદ કરો):

    Student Education(વિદ્યાર્થીનો અભ્યાસ)

    Conference Date: For Standard 6-10 is from 18th May 2025 to 21 May 2025.(ધોરણ 6-10 માટે 18 મે 2025 થી 21 મે 2025 સુધી.)
    Place(સ્થળ:) : Vidyanagar(વિદ્યાનગર.)

    Conference Date: For Standard 11 to college is from 15th May 2025 to 18th May 2025.(11 થી કોલેજ માટે 15 મે 2025 થી 18 મે 2025 સુધી.)
    Place(સ્થળ:) : Vidyanagar(વિદ્યાનગર.)

    5th Standard Pecentanges(ફક્ત શાળાના વિદ્યાર્થી માટે):

    10th Standard Pecentange:

    12th Standard Pecentange:

    (Carry the copy of Marksheet with you, if found mismatched you may debared from conference)
    (તમારી સાથે માર્કશીટની નકલ લાવો, જો મેળ ન ખાતી જણાય તો તમને મંજૂરી આપવામાં આવશે નહીં)

    Current CGPA/CPI, Standard 10th % & Standard 12th % (Carry the copy of results with you, if found mismatched you may debared from conference)
    વર્તમાન CGPA/CPI, ધોરણ 10મી % અને ધોરણ 12મી % (તમારી સાથે પરિણામોની નકલ લાવો, જો મેળ ન ખાતી જણાય તો તમને મંજૂરી આપવામાં આવશે નહીં)

    School Name(શાળાનું નામ):

    College Year(કોલેજ વર્ષ):

    Branch(શાખા) :

    Example Image:

    sample-image.png

    Arrival Details

    Arrival Details (આવવા બાબતની વિગતો)

    Conference Date: For Standard 6-10 is from 18th May 2025 to 21 May 2025.(ધોરણ 6-10 માટે 18 મે 2025 થી 21 મે 2025 સુધી).
    Place(સ્થળ): Vidyanagar(વિદ્યાનગર)

    Male aspirants are requested to come in a public vehicle.
    (પુરુષ ઉમેદવારોને જાહેર વાહનથી આવવા વિનંતી કરવામાં આવે છે.)

    One person will be allowed to drop /Pick you up for the student . Please note no accomadation shall be provided for Gujarat candidate's parents
    વિદ્યાર્થીને લેવા/મૂકવા માટે એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે. કૃપા કરીને નોંધ લો કે ગુજરાતના વિદ્યાર્થીનાં માતાપિતા માટે રહેવાની સગવડ આપવામાં આવશે નહીં.

    Programmes Related Information

    Are you part of any of the below Programmes? Please select the appropriate option(શું તમે નીચેનામાંથી કોઈપણ કાર્યક્રમનો ભાગ છો? કૃપા કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.)

    Have you atended Previous Pramukh VISION Conference? Please select the appropriate option(શું તમે અગાઉની પ્રમુખ વિઝન કોન્ફરન્સમાં હાજરી આપી છે? કૃપા કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.)