ડેમોગ્રાફિક ડિવિડન્ડ પર વિદ્યાર્થીઓને માહિતી આપતા શ્રી પવન દ્વિવેદી સર

પૂ.જ્ઞાનનયન સ્વામીનું ‘In the Joy of Others : The Heart of True Leadership’ વિષય પર વક્તવ્ય

રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને આવકારતા પૂ.જ્ઞાનવિજય સ્વામી

રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાથે સ્મૃતિ ચિત્ર

જાહેર સેવક તરીકેના પોતાના અનુભવો જાહેર કરતા પૂર્વ IAS અધિકારી શ્રી ભાગ્યેશ ઝા સર

વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરતા તમામ મેન્ટોર

પૂ. અનિર્દેશ સ્વામીનું ‘Inner Discipline, Outer Excellence’ વિષય પર વક્તવ્ય

યુવા સંસદના અધ્યક્ષ તરીકે શ્રી કૃતાર્થ વાઘેલા સર

યુવા સંસદમાં બિરાજમાન માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી

વિરોધપક્ષના તીખા સવાલો

સંસદીય અભિવાદન કરતા સાંસદો

સંસદને સંબોધતા માનનીય શિક્ષણ મંત્રી.

રાષ્ટ્રગાનની મુદ્રામાં તમામ મહિલા સાંસદ સભ્યો

પ્રશ્નોત્તરી કરતા વિદ્યાર્થીઓ