કોન્ફરન્સનો પ્રારંભ પૂ. ભાગ્યસેતુ સ્વામી અને શ્રી પવન દ્વિવેદી (પારુલ યુનિવર્સિટી) સર દ્વારા

ડ્રોન દ્વારા લોગો અનાવરણ

રાષ્ટ્રગાનમાં મગ્ન વિદ્યાર્થીઓ

રાષ્ટ્રગાનમાં મગ્ન વિદ્યાર્થીનીઓ

Pramukh Vision Our Mission નો જયઘોષ

પૂ. જ્ઞાનવિજય સ્વામી દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજુ

Governance Through the Ages Seriesની માહિતી આપતા મુખ્ય માર્ગદર્શન શ્રી પ્રિમાંશુ ભારદ્વાજ સર

પ્રાચીન અને વર્તમાન બેન્કિંગ સિસ્ટમ તથા કર વ્યવસ્થા વિષે માહિતી આપતા ભાવેશ વણઝારા સર

અશોકનું પ્રશાસન અને ચોલા સામ્રાજ્યની લોટરી પદ્ધતિ અને આધુનિક ચૂંટણી પ્રણાલી પર પ્રકાશ પાડતા સોનીલ ઠક્કર સર

વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન

પ્રમુખ એકેડમીના તમામ મેન્ટોરનો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ

અપૂર્વમુની સ્વામી દ્વારા ‘Need to Cultivate Visionaries’ પર પ્રવચન