
પ્રાચીન મંદિર પ્રશાસન વિષે માહિતી આપતા શ્રી પ્રજ્ઞેશ ખૂંટ સર

ગુપ્ત સમય અને વર્તમાન સમયમાં વિકેન્દ્રીકરણ વિષે માહિતી આપતા શ્રી રૂપમ બિસ્વા સર અને શ્રી દિવસ દ્વિવેદી સર

પ્રાચીન અને આધુનિક સંરક્ષણ અને જાસૂસી વ્યવસ્થા વિષે માહિતી આપતા નિષ્ઠા મેમ

પ્રાચીન અને આધુનિક મોબિલિટી વિષે માહિતી આપતા કૃતાર્થ વાઘેલા સર

UPSC વિષે માહિતી આપતા શ્રી પ્રિમાંશુ ભારદ્વાજ સર અને શ્રી દિવસ દ્વિવેદી સર

UPSCના પોતાના અનુભવ આલેખતા IFos અધિકારી સૌરભ પાલ સર

પોતાના નોકરીના અનુભવો વિષે વાર્તાલાપ કરતા Retd. IPS શ્રી કે.કે. શર્મા સર (પૂર્વ DG, BSF)

District Crisis Simulation કરતા વિદ્યાર્થી ભાઈઓ

District Crisis Simulation કરતી વિદ્યાર્થી બહેનો

અટલાદરા મંદિરના દર્શને તમામ વિદ્યાર્થીઓ

પૂ. પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદની મુલાકાતે તમામ વિદ્યાર્થીઓ


