SANKALP Blogs
June 2026
Servant Leadership – આધુનિક મેનેજમેન્ટનો માનવકેન્દ્રિત અભિગમ
પરિચય : આજના સ્પર્ધાત્મક અને ઝડપી બદલાતા બિઝનેસ યુગમાં માત્ર આદેશ આપતા નેતાઓ કરતાં લોકોના વિકાસને પ્રાથિમકતા આપતા નેતાઓ વધુ સફળ સાબિત થઈ રહ્યા છે. આવા નેતૃત્વના અભિગમને Servant Leadership (સેવક નેતૃત્વ) કહેવામાં આવે છે. Servant Leadership એ એવી મેનેજમેન્ટ ફિલોસોફી છે જેમાં નેતા પોતાને સત્તાના કેન્દ્ર તરીકે [...]
November 2025
In Pages, I Found A Home
Some people find comfort in places, others in people, but I found mine in pages. Books have been my silent companions through every phase of my life. When I was happy, they celebrated with me. When I felt lost or lonely, they held my hand without saying a word. [...]
October 2025
સરદારનું અસરદાર વ્યક્તિત્વ અને અખંડ ભારતના શિલ્પી
ભારતની આઝાદીમાં... ભારતને સાચા અર્થમાં સ્થાપનાર અને ભારતને જોડનાર પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમની નેતૃત્વ શક્તિ અને અત્યાવશ્યક વ્યક્તિત્વને કારણે તેઓ જાણ્યા. લોકોની સાથે રહી ભારતને સ્થાપી, સાથ-સાથ ભારતને જોડવાનું કાર્ય, ખેડૂતોના સત્યાગ્રહો અને ગાંધીજીના સ્થાને નેતૃત્વ સંભાળ્યું. તેમનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના નડિયાદના એક સામાન્ય પરિવારમાં [...]
સરદારનું અસરદાર વ્યકિતત્વ
ભારતના ઇતિહાસમાં મહાન પુરુષો ૪ છે, પરંતુ જો કોઈએ ખરેખર અખંડ ભારતની કલ્પનાને હકીકતમાં ઉતારી હોય તો તે છ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. -> તેમનું વ્યકિતત્વ માત્ર રામકીય નેતૃત્વ પૂરતું સીમિત નહોતું, પરંતુ તે ખેક ખેવી શક્તિ હતી જેણે ભારતને એકસૂત્રી એકતામાં બાંધ્યુ. -> સરદારનું વ્યકિતત્વ એટલું અસરકારક હતું [...]
Sardar Vallabhbhai Patel : The Iron Man Who United a Nation
"October 31, 1875" is the date which is considered very important in the history of India. It is because on this day a person was born who later on was going to change the entire history of India from the view point of politics and India's Constitution. The person was [...]
Leadership Lessons from Sardar Vallabhbhai Patel
Sardar Vallabhbhai Patel is also known as the Iron Man of India, but beyond the title, he was a leader whose actions spoke louder than any speech. He was born in 1875 in Nadiad Gujarat, Patel was not just a freedom fighter he was the man who united 562 [...]


